¡Sorpréndeme!

અરવલ્લીમાં બસ સ્ટેન્ડ પાસે ભરાયા પાણી| ધનસુરાનું તળાવ અમૃત તળાવ જાહેર

2022-08-13 23 Dailymotion

અરવલ્લીમાં હંગામી બસ સ્ટેન્ડ પાસે પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવા પડ્યો હતો. પાણીના ભરાવાથી મચ્છરોનો ઉપદ્રવ જોવા વધ્યો હતો જેના કારણે લોકોએ જલ્દીથી પાણીના નિકાલની માંગ કરી હતી. ધનસુરાનું તળાવ અમૃત સરોવર જાહેર કરાયું હતું. 15મી ઓગસ્ટે સીએમ ભુપેન્દ્ર પટેલ આ તળાવની મુલાકાત લેશે.